દિલ્હી / ચોંકાવનારો ખુલાસો : ચીનીઓને આ શખ્સ આપતો હતો ગુપ્ત માહિતી, દરેક જાણકારી પર મળતા આટલા રુપિયા

journalist rajeev sharma was involved in passing sensitive defence strategic information

દિલ્હી પોલીસે શનિવારે જણાવ્યું હતું કે, એક ચીની મહિલા અને તેના નેપાળી સાથીની ધરપકડ કરી છે. પોલીસે દાવો કર્યો છે કે, ચીની જાસૂસી એજન્સીઓને સંવેદનશીલ સૂચના આપવા બદલ ફ્રીલાન્સર રાજીવ શર્માને મોટી રકમ ચૂકવાતી હતી. પોલીસે જણાવ્યું કે, આ મામલે પત્રકાર રાજીવ શર્માની ધરપકડ કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ