સંવિધાન / અભિવ્યકિતની આઝાદી ખરી પણ તેની સીમા કયાં સુધી?

journalist Prashant Kanojia on bail

દેશમાં અભિવ્યકિતની આઝાદી સંવિધાને આપી છે. જોકે આ આઝાદીની સીમા કેટલી તેનો વિવાદ અવારનવાર ઊઠે છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અંગે અભદ્ર ટ્વિટ કરનાર પત્રકાર પ્રશાંત કનૌજિયાને ઉત્તરપ્રદેશ પોલીસે મુક્ત કરવાની ફરજ પડી હતી.

બ્રેકિંગ ન્યૂઝ