IPL 2022 / જોસ ભાઈએ 800 રન બનાવ્યા, હું હોત તો 1600 ઠોકી દેત... ફાઇનલ પહેલા આ ખેલાડી તો અલગ જ એટીટ્યુડમાં

jos buttler yuzvendra chahal viral video rajasthan royals ipl finals 2022

IPL 2022માં રાજસ્થાન રૉયલ્સના જોસ બટલરનું ધમાકેદાર પર્ફોમન્સ રહ્યું છે. જોસ બટલરે અત્યાર સુધી 16 ઈનિંગમાં 58.85ની સરેરાશથી 18 ઈનિંગમાં ચાર સદી અને એટલી અર્ધસદીની મદદથી 824 રન બનાવ્યાં છે. તેઓ ત્રીજા એવા બેટર બની ગયા છે, જેણે કોઈ એક IPL સિઝનમાં 800 અથવા તેનાથી વધુ રન બનાવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ