રેકોર્ડ તુટ્યો / માહીનો આ રેકોર્ડ છેલ્લા 17 વર્ષમાં કોઈ તોડી ન્હોતું શક્યું, બટલરે એ કરી બતાવ્યું જે ડી-વિલિયર્સથી પણ ન થયું

jos buttler break ms dhoni record highest number of sixes for a wicketkeepers in the an odis series

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે વન-ડે સીરીઝમાં નેધરલેન્ડને તેની ધરતી પર જ ક્લીન સ્વીપ કર્યુ છે. મહેમાન ઈંગ્લિશ ટીમે ત્રણ વન-ડેની સીરીઝને 3-0થી જીતી લીધી છે. આ શ્રેણીના હીરો કેપ્ટન અને વિકેટકીપર બેટર જોસ બટલર રહ્યા છે, જેણે શ્રેણીમાં સૌથી વધુ રન બનાવ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ