ડાન્સ વીડિયો / IPLના હીરો બટલરને પણ નચાવ્યો, ચહલ અને ધનશ્રી સાથે કરી પાર્ટી, જુઓ VIDEO

jos buttler and yuzvendra chahal dance video goes viral dhanashree ipl 2022

રાજસ્થાન રૉયલ્સનું બીજી વખત આઈપીએલની ટ્રોફી જીતવાનુ સપનુ રોળાઈ ગયુ. સંજૂ સેમસનની આગેવાનીવાળી ટીમને ગુજરાત ટાઈટન્સે ફાઈનલ મેચમાં 7 વિકેટથી પરાજય આપ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ