નારાજ / 5મી ટેસ્ટ રદ્દ થઈ તો ઇંગ્લેન્ડના આ 2 સ્ટાર ખેલાડીઓ થયા નારાજ, IPLમાંથી નામ પાછું ખેંચ્યું

jonny bairstow and dawid malan pull out of ipl 2021 remaining matches

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રદ્દ કરવામાં આવી છે. ભારતીય ટીમ આ શ્રેણીમાં 2-1થી આગળ છે. તો 5મી ટેસ્ટ મેચ રદ્દ થયા બાદ ઈંગ્લેન્ડના બે મોટા ખેલાડીઓ જોની બેયરસ્ટો અને ડેવિડ મલાને આઈપીએલ 2021ની બીજી સિઝનમાંથી નામ પાછુ ખેંચ્યુ છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ