અભિયાન / #LaalNiShaan : કલંક નથી લાલ 'નિ'શાન, માસિક ધર્મ છે સ્ત્રીઓનું સ્વાભિમાન

join vtv gujarati movement laal nishan

માસિકધર્મ એ શરીરની બીજી ક્રિયા જેટલી જ સામાન્ય ઘટના છે. તો તેના વિશે વાત કરવામાં શરમ કેવી? અને જે આને ધર્મ સાથે જોડીને દીકરીઓને પ્રતાડિત કરવાની વાત કરે છે અમે એ વાતને વખોડી કાઢીએ છીએ. VTVGujarati.com નું અભિયાન છે #LaalNiShaan. તમે પણ આ અભિયાનમાં જોડાવ. તમારી વાતો અમારા સુધી પહોંચાડો. અમે તમારી સાથે છીએ. હવે બસ. માસિક ધર્મ વિશે ભ્રમણા ફેલાવનારાઓ સામે લાલ આંખ કરવી જ રહી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ