ગભરાશો નહીં / શિયાળામાં વધી જાય સાંધા-હાડકાંનો દુ:ખાવો તો ટેન્શન ના લેશો, બસ આ પાંચ રીતથી મળશે રાહત

joint pain in winter 5 tips releaf in arthritis symptoms in winter season

શિયાળામાં લોકોને સાંધા અને હાડકાંમાં દુ:ખાવો થતો હોવાની ફરિયાદ વધુ રહે છે. સંધિવાથી પીડિત લોકો માટે આ સમય ખૂબ જ મુશ્કેલજનક હોય છે. એવામાં વયોવૃદ્ધ વ્યક્તિઓને આ સિઝનમાં ઉભા થવામાં અને બેસવામાં ખૂબ સમસ્યાનો સામનો કરવો પડે છે. ડૉકટરોનું કહેવુ છે કે શિયાળામાં અમુક સાવચેતી રાખવાથી સંધિવાના દર્દીઓને રાહત મળી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ