પ્રતિક્રિયા / દિગ્ગજ કોમેડિયન જોની લીવરે ભારતી અને હર્ષને લીધા આડે હાથ, સંજય દત્તનું નામ લેતા બંનેને કહી આ વાત

johny lever reacts to bharti singh haarsh limbachiyaa arrest in drugs case

નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સ મામલે કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની ધરપકડ કરી છે અને તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા છે. બંનેએ બેલ માટે પણ અરજી કરી છે જેના વિશે આજે સુનાવણી થશે. ત્યારે ભારતી અને હર્ષની આવી હરકતથી ભારતીય કોમેડી જગતના લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે. હાલમાં જ રાજુ શ્રીવાસ્તવે કમેન્ટ કરી હતી અને હવે કોમેડી કિંગ કહેવાતા જોની લીવરે પણ આ મામલે મત રજૂ કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ