સાવધાન / જોનસન બેબી પાઉડરમાંથી મળી આવ્યા કેન્સર કારક તત્વો, 33 હજાર ડબ્બા લીધા પરત

Johnson & Johnson Recalls Baby Powder After Tests Show Asbestos

બાળકો માટે સાબુ, શેમ્પુ તથા પાઉડર બનાવનારી જોન્સન એન્ડ જોન્સન કંપનીના બેબી પાઉડરમાં કેન્સર કારક તત્વ એસ્બેસ્ટસ મળી આવ્યા છે. ત્યારબાદ કંપનીએ અમેરિકામાં 33 હજાર ડબ્બા પરત મંગાવી લીધા છે. 

બ્રેકિંગ ન્યૂઝ