ખુશખબર / જોન્સન એન્ડ જોન્સનની સિંગલ ડોઝની કોરોનાની રસી તૈયાર, અમેરિકામાં માંગી ઉપયોગની પરવાનગી

johnson johnson files covid 19 vaccine application with us

જોન્સન એન્ડ જોન્સને ગુરુવારે સિંગલ ડોઝ કોરોના રસી માટે ઈમરજન્સી ઉપયોગની મંજૂરી લેવા માટે અમેરિકન સ્વાસ્થ્ય નિયામક પાસે મંજૂરી માંગી છે. જોન્સન એન્ડ જોન્સને પોતે આ વાતની પુષ્ટિ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ