સમજૂતી / કોરોનાની રસી શોધવા અમેરિકાએ કરી આ કંપની સાથે અબજો રૂપિયાની ડીલ, જુઓ ક્યારે થશે પરીક્ષણ શરૂ

johnson and johnson sign deals with U.S. to produce huge quantity of possible coronavirus vaccines

કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં કોહરામ મચાવી દીધો છે. અત્યાર સુધી હજારો લોકોને કોરોના વાયરસે પોતાનો ભોગ બનાવ્યાં છે જ્યાં લાખો લોકો જીવન-મરણની લડાઈ લડી  રહ્યા છે. ત્યારે આ ચેપની રસી શોધવા માટે વિશ્વની ઘણી સંસ્થાઓ કામે લાગેલી છે. કોરોના વાયરસથી બચવા માટે જોન્સન એન્ડ જોન્સન કંપની પણ આગળ આવી છે. કંપનીએ તેના માટે અમેરિકાની સરકાર સાથે સમજૂતી પણ કરી લીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ