EXPLAINED / બાળકો માટે સૌથી જાણીતા પાઉડરથી થઈ રહ્યું છે કેન્સર? 38000 ફરિયાદો, વિશ્વ આખામાં પ્રતિબંધની તૈયારી

johnson and johnson announces it will stop selling talc based baby powder worldwide many women claim for cancer

ફાર્મા કંપની જ્હોનસન એન્ડ જ્હોનસન 2023માં વિશ્વભરમાં તેના ટેલ્ક આધારિત બેબી પાવડરનું વેચાણ બંધ કરશે. લોકોનો દાવો છે કે આ પ્રોડક્ટથી કેન્સર થાય છે અને આજ સુધી 38 હજાર કેસ કરવામાં આવ્યા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ