મોટા સમાચાર / ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યાં કોરોનાની રસીને લઈને સારા સમાચાર, 4 વોલેન્ટિયરમાં આ રસીના ટ્રાયલના છેલ્લા તબક્કામાં...

johnson and johnson announced their 4th vaccine candidate has reached final stage of clinical trial American president

અમેરિકન કંપની જોનસન એન્ડ જોનસન કોરોનાની રસી દિશામાં વધુ એક સફળતા મેળવી છે. કંપનીએ જાહેરાત કરી છે કે એક વોલેન્ટિયરને તેનો ડોઝ આપવામાં આવ્યો હતો. તેનું પરિક્ષણ છેલ્લા ચરણમાં પહોંચ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ