OMG / ગર્લફ્રેન્ડના બેડરૂમમાં સૂતા-સૂતા BFએ કમાઈ લીધા 10 અબજ રૂપિયા, દુનિયા આખી ચોંકી ઉઠી

johnny boufarhat launched video conferencing app hopin from girlfriend bedroom and become

હાલમાં વિશ્વભરમાં એક એવા અબજપતિની ચર્ચા થઇ રહી છે, જેણે પોતાની ગર્લફ્રેન્ડના બેડરૂમમાં ઉંઘતા-ઉંઘતા 10 અબજ રૂપિયા કમાવ્યાં છે. આખી દુનિયા ઈંગ્લેન્ડના આ અબજપતિની કહાની જાણવા માટે આતુર છે કે આખરે આ શખ્સે ગર્લફ્રેન્ડના પલંગ પર ઉંઘી-ઉંઘીને આટલા બધા રૂપિયા કેવીરીતે કમાવ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ