VIDEO / WWEમાં ફરી એન્ટ્રી થતાં ઈમોશનલ થયો જૉન સીના, કહ્યું, ક્યારે વિચાર્યું નહોતું કે પાછો આવીશ

john cena get emotion when he take entry on stage of WWE

WWE ના લેજન્ડ જોન સીનાએ રેસલિંગની દુનિયામાં 20 વર્ષ પુરા કર્યા છે. ત્યારે જોન સીના માટે એક ખાસ સેલિબ્રેશન કરવામાં આવ્યું સોમવારે તેણે નાઇટ રોમાં ખાસ એન્ટ્રી કરી હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ