બોલિવૂડ / જોન અબ્રાહમનું દર્દ છલકાયું, કહ્યું-રડતાં રડતાં કહી શકું છું કે ઈન્ડસ્ટ્રીમાં મારી સાથે અન્યાય થયો છે પણ....

John abraham talks about nepotism outsiders and insiders culture in bollywood industry

બોલિવૂડમાં છેલ્લા ઘણાં સમયથી ઈનસાઈડર્સ-આઉટસાઈડર્સ જેવા શબ્દો વધારે સાંભળવા મળી રહ્યાં છે. સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ આ દરેક બાબતોને લઈને વિવાદ વધતો જઈ રહ્યો છે. કંગના રનૌત જેવા સ્ટાર્સે પણ આ મુદ્દાને લઈને બોલિવૂડમાં સવાલો ઊભા કર્યા છે અને સતત ઈન્ડસ્ટ્રી પર ભાઈ ભત્રિજાવાદનો આરોપ લગાવ્યો છે. જોકે, આ મામલે જોન અબ્રાહમનો મત ઘણો અલગ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x