ઈન્ટરવ્યુમાં ખુલાસો / હું રૂ.299માં વેચાઈ જઉં એવો માણસ નથી: OTTને લઈને જોન અબ્રાહમનું ચોંકાવનારું નિવેદન

john abraham ek villain 2 actor said he will never make ott debut

હું મોટા પડદાનો હીરો છુ અને હું ત્યાં રહેવા માગુ છુ. ઓટીટી પર થોડા પૈસામાં તૈયાર થવુ મને પસંદ નથી. આ વાત બોલીવુડ અભિનેતા જ્હોન અબ્રાહમે કહી છે. હાલમાં એક ઈન્ટરવ્યુ દરમ્યાન જ્યારે અભિનેતાને તેના ઓટીટી ડેબ્યુ અંગે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેતાએ કહ્યું કે તેઓ ક્યારેય પણ ઓટીટી પ્લેટફોર્મ માટે કામ નહીં કરે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ