બોલીવૂડ / એકાઉન્ટ હૅક થયું કે શું? જ્હોન અબ્રાહમના ઇન્સ્ટાગ્રામ પરની તમામ પોસ્ટ્સ થઈ ડિલીટ, ચાહકો મૂંઝવણમાં

John Abraham deleted all his Instagram posts fans were shocked know how

જ્હોન અબ્રાહમએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટપરથી પોતાની તમામ તસવીરો ડિલીટ કરી દીધી હતી. જોકે તેણે આવું શા માટે કર્યું છે તે વિશે હજી કશું જાણી શકાયું નથી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ