BIG NEWS / જ્હોન અબ્રાહમ અને પત્ની પ્રિયા કોવિડ પોઝિટિવ, સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી લોકોને જુઓ શું કરી અપીલ

john abraham and his wife priya became corona positive

કોરોનાનો પ્રકોપ ધીમે ધીમે વધી રહ્યો છે. ગયા વર્ષની જેમ આ વર્ષની શરૂઆતથી જ લોકોને ડર લાગવા માંડ્યો છે કે કદાચ કોરોના ફરી આક્રમક ન બને. આ વર્ષે સામાન્ય લોકોની સાથે મોટી હસ્તીઓ પણ તેનો શિકાર બની રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ