ફરજ / કિટની જગ્યાએ ખાખી વર્દીમાં ઉતર્યા ખેલાડી, કોરોના વાયરસની વિરુદ્ઘ જંગમાં લગાવી રહ્યા છે જીવ

Joginder Sharma, Akhil Kumar, Ajay Thakur On Streets As Police Officers Amid Coronavirus Lockdown

ખેલના ગ્રાઉન્ડ પર દેશનું નામ રોશન કરનારા કેટલાક ખેલાડીઓ આ સમય COVID 19 વિરુદ્ઘ દેશવ્યાપી બંધ દરમિયાન પોલીસની ડ્યૂટી કરતા રસ્તાઓ પર આવેલા લોકોને પોતાના ઘરે રહેવા માટે આગ્રહ કરી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ