અમેરિકા / જો બાયડનનો મોટો નિર્ણય, ભારતીય મૂળના આ વ્યક્તિને કોરોના ટાસ્ક ફોર્સમાં મળી મોટી જવાબદારી 

Joe Biden's big decision, this man of Indian descent got a big responsibility in Corona's task force

અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ જો બાયડને મોટો નિર્ણય લીધો છે. આ અંતર્ગત ભારતીય-અમેરિકન નાગરિક વિવેક મૂર્તિ કોવિડ -19 સલાહકાર બોર્ડના ત્રણ અધ્યક્ષોમાંના એક તરીકે ચૂંટાયા છે. આ બોર્ડ રાષ્ટ્રપતિ-ચૂંટાયેલા જો બાયડન ને રોગચાળા સાથે સંકળાયેલી સલાહ આપશે. મહત્વનું છે કે કોરોનાને કારણે અમેરિકામાં અત્યાર સુધીમાં 2,36,000 લોકોનાં મોત નીપજ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ