US Elections 2020 / અમેરિકાના રાષ્ટ્રપતિ પદે શપથ લીધા બાદ જો બાયડન સૌથી પહેલા કરશે આ મહત્વનું કામ 

Joe Biden will be the first to do this important job after being sworn in as President of the United States

જો બાયડેન યુ.એસ. ની રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા પછી શું કરશે, પદના શપથ લીધા પછી તે સૌથી પહેલા કયું કામ હાથ પર ધરશે તે અંગે ચર્ચાઓનું બજાર ગરમ છે. આખું વિશ્વ આ પ્રશ્નના જવાબની શોધમાં છે. તો ચાલો જાણીએ કે એવા કયા મુદાઓ છે જે રાષ્ટ્રપતિ તરીકેની બાયડનની સૂચીમાં અગ્રિમતાના ધોરણે હોય શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ