Coronavirus / જો બાયડને લીધો કોરોના વેક્સીનનો પહેલો ડોઝ, ડોનાલ્ડ ટ્રમ્પ માટે કહ્યું...

joe biden took the first dose of the corona vaccine donald trump credit for vaccine

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતનારા જો બાયડને સોમવારે નોવેલ કોરોના વાયરસની વેક્સીનનો પહેલો ડોઝ લીધો અને સાથે તેનું લાઈવ પ્રસારણ કરાયું હતું. તેઓએ કહ્યું કે વેક્સીન પૂરી રીતે સુરક્ષિત છે અને તેનો તમામ શ્રેય ટ્રમ્પ સરકારને મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ