રહસ્યમય / ગંભીર બીમારીથી પીડાય છે જો બાયડન? હવામાં એકલા એકલા હાથ મિલાવતાં જોવા મળતા સોશ્યલ મીડિયામાં ચર્ચા

joe biden shaking hands in thin air social media reacts weather having a serious illness

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડન ફરી એક વખત આજકાલ ખાસ્સા વિચલિત દેખાય છે. તેઓ જાહેરમાં એવી ગંભીર ભૂલઓ કરતાં દેખાય છે કે તેમણે ડિમેન્શિયા જેવી ગંભીર બીમારી હોવાની અટકળો શરૂ થઈ ગઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ