વિદેશ કુટનીતિ / તાઈવાન પર કબજાના ચીનના મનસુબા પર પાણી ફેરવી દીધું બાયડને, જિનપિંગને ધમકી આપતા US પ્રમુખે કર્યું મોટું એલાન

Joe Biden says US would defend Taiwan militarily from Chinese invasion

તાઈવાન પર હુમલો કરીને તેની પર કબજો જમાવવાની ફિરાકમાં રહેલા ચીનને અમેરીકી રાષ્ટ્રપતિ જો બાયડને મોટી ધમકી આપીને ચેતવી દીધા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ