એલાન / જીત પહેલા જ જો બાઇડેનની પેરિસ એગ્રીમેંટને લઇને મોટી જાહેરાત

joe biden paris agreement america joint

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતની ગણતરી હજી ચાલી રહી છે અને હાલમાં અત્યારે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. આ વચ્ચે રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો વચ્ચે નિવેદનો દ્વારા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીતની નજીક પહોંચેલા જો બાઇડેને આ વચ્ચે એક મોટું એલાન કરી દીધું છે. બાઇડેનને કહ્યું કે તેમની સરકાર બનશે તો અમેરિકા પેરિસ એગ્રીમેંટમાં ફરી સામેલ થઇ જશે. 

બ્રેકિંગ ન્યૂઝ