US Election Results / જો બાઇડેનનો ડોનાલ્ડ ટ્રમ્પને સંદેશ, આપણે વિરોધી હોઇ શકીએ, પરંતુ દુશ્મન નહીં...

joe biden message for donald trump

અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીનું પરિણામ હજુ સુધી આવ્યું નથી. ડેમોક્રેટક ઉમેદવાર જો બાઇડેન અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. જો કે કેટલાંક મીડિયા એજન્સીઓએ બાઇડેનને વિજેતા જાહેર કરી દીધો છે. આ વચ્ચે રાષ્ટ્રને કરેલ એક સંબોધનમાં બાઇડેને ટ્રમ્પને સંદેશ આપ્યો. બાઇડેનને કહ્યું કે અમે વિરોધી હોય શકીએ, પરંતુ આપણે દુશ્મન નથી, આપણે અમેરિકન છીએ. પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આપણે યાદ રાખવાનું છે કે આપણી રાજનીતિનો ઉદેશ્ય નિર્દયી યુદ્ધ નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ