નિવેદન / અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બિડેનનું ભારતને લઇ મોટું નિવેદન, કહ્યું- જો હું રાષ્ટ્રપતિ બનીશ તો...

Joe Biden Congratulated India On 74th Independence Day

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે રેલીઓનો દોર ચાલું છે. અને જો બિડેન અને ટ્રમ્પ વચ્ચે ટક્કર છે. ત્યારે આ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેને મહત્વનું નિવેદન આપ્યું છે તેઓએ કહ્યું કે ચૂંટણીમાં મારી જીત થશે તો ભારત અને અમેરિકાના સંબંધ વધારે મજબુત બનશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ