અમેરિકા / 10 જ દિવસમાં બીજીવાર કોરોના પોઝિટિવ થયા જૉ બાયડન, વીડિયો શેર કરીને કહ્યું મજામાં છું 

Joe Biden became corona positive for the second time in 10 days

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન ફરી એકવાર કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું,  મંગળવારે સાંજે, બુધવારે સવારે, ગુરુવારે સવારે અને શુક્રવારે સવારે તેમનો કોરોના ચેપનો રિપોર્ટ નેગેટિવ આવ્યો પરંતુ શનિવારે મોડી રાત્રે કરેલ રિપોર્ટ પોઝિટિવ આવ્યો  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ