વિરોધ / ભારતને 'ગંદુ' કહેવા મુદ્દે ટ્રમ્પ પર ભડક્યાં બાઈડેન, કહ્યું મિત્રો વિશે આવું ન બોલી શકાય

Joe biden angry as donald trump calls india filthy

પ્રેસિડેન્શીયલ ડિબેટ દરમ્યાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલ નિવેદન તેમને ભારે પડતું દેખાઈ રહ્યું છે. ડેમોક્રેટિક ઉમેદવાર બાઈડેને કહ્યું કે મિત્રો વિશે આ રીતે વાત કરવી જોઈએ નહીં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ