Diwali 2021 / જો બાયડન બોરિસ જોન્સને પણ ઉજવી દિવાળી, ન્યૂયોર્કમાં તો જુઓ કેવી ભવ્ય આતશબાજી થઈ

joe biden and boris johnson celebrated diwali watch new york firecrackers video

દિવાળી પર્વની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવી હતી. ન્યુયોર્કમાં તો ભવ્ય રીતે આતશબાજી કરવામાં આવી હતી. તો અમેરિકન પ્રેસિડેન્ટ સહિતના વિશ્વ નેતાઓએ શુભેચ્છા પાઠવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ