ખુલાસા / બાયડને અશરફ ગની પાસે માંગ્યો હતો પ્લાન, 14 મિનિટના ફોન કોલને લઈને મોટા ખુલાસા આવ્યા સામે

joe biden and ashraf ghani last phone call afghanistan new plan taliban fight details

અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાના બે દાયકાના યુદ્ધની પૂર્ણાહૂતિ કરી છે. 30 ઓગષ્ટે અમેરિકન સેનાએ કાબુલ એરપોર્ટ છોડી દીધુ અને આ સાથે તાલિબાનોએ અફઘાનિસ્તાન પર પ્રભુત્વ જમાવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ