દુશ્મન ખબરદાર / ભારતને સૌથી શક્તિશાળી ફાઈટર પ્લેન એફ-16 EX આપવા અમેરિકાની લીલીઝંડી,જાણો ખાસિયતો

joe biden administration approves f-16 ex aircraft to india

યુએસના પ્રમુખ બન્યા બાદ જો બાયડને ભારત સાથેની મિત્રતા જાળવી રાખી છે. બાયડન સરકારે ભારતને સૌથી શક્તિશાળી યુદ્ધ વિમાન એફ-15 ઈએક્સ આપવાની મંજૂરી આપી દીધી છે. પ્રમુખની મંજૂરી મળ્યા બાદ થોડા વખતમાં ઈન્ડીયન એરફોર્સને અમેરિકાનું સૌથી આધુનિક યુદ્ધ વિમાન મળશે.

બ્રેકિંગ ન્યૂઝ