OMG / પેટનો દુઃખાવો થતા દર્દી પહોંચ્યો હોસ્પિટલ, ઑપરેશન કર્યું તો ડૉક્ટરોની આંખો પહોળી થઇ ગઇ, જુઓ શું નિકળ્યું

jodhpur man reaches the doctor after having stomach pain removed 63 coins

અજબ-ગજબ ઘટનામાં 36 વર્ષના એક માણસે એક રૂપિયાના 63 સિક્કા ગળી ગયો. ત્યારબાદ 27 જુલાઈએ આ માણસને ગંભીર પેટના દુ:ખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ