અરેરાટી / ખેતરમાંથી એકસાથે 11 લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ, જાણો ક્યાં બની ઘટના

jodhpur 11 pakistani refugees died in suspicious condition

રાજસ્થાનમાં એક ખેતરમાંથી 11 લોકોના મૃતદેહ મળ્યા છે. રાજસ્થાનના લોડત ગામના ખેતરમાંથી 11 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જો કે આ હત્યા છે કે આત્મહત્યા તેને લઇ કોઇ પુષ્ટી નથી થઇ શકી. હાલ પોલીસ અને એફએસએલની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ આ તમામ મૃતદેહ પાકિસ્તાનના શરણાર્થીઓના છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x