જો તમે ઘણા સમયથી સારી નોકરીની શોધ કરી છો તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં તમને એક સારી નોકરીની ઉત્તમ તક મળી શકે છે. તો જાણો આ અહેવાલમાં છેલ્લી તારીખ અને બીજી માહિતી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ લીગલ ઓફિસર અસિસ્ટેંટ મેનેજર અને અન્ય પદો પર નોકરીની જગ્યા જાહેર કરી છે. જે ઉમેદવાર આ પદ માટે અરજી કરવા માગે છે આ માહિતી જરૂર વાંચે.
પદનું નામ:
લીગલ ઓફિસર અસિસ્ટેંટ મેનેજર અને અન્ય પદો.
પદની સંખ્યા:
30 પદો પર અરજી માંગે છે
લયકાત:
જે ઉમેદવારે કોઈપણ સંસ્થાથી ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ LLB B.E અને B.Techની ડિગ્રી લાધી હોય તો અરજી કરી શકે છે.
કેવી રીતે પસંદ કરશે:
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
અરજીની છેલ્લી તારીખ:
9 ઓગસ્ટ 2018
અરજી ફી:
જનરલ/ઓબીસી ઉમેદવારો માટે 600 રૂપિયા અને એસસી/એસટી/વિકલાંગ માટે 100 રૂપિયા ફી.
પગાર:
28150થી 55600 રૂપિયા અને 35150થી 62400 રૂપિયા.
કેવી રીતે કરશો અરજી:
ઉમેદવારો RBIની અધિકૃત વેબસાઇટ www.rbi.org.in પર ક્લિક કરીને અરજી કરી શકે છે.