GOOD NEWS / નોકરી શોધતા યુવાનો માટે ખુશખબર: જૂલાઈથી વધશે નવી ભરતીઓ, 3 મહિનામાં 50 ટકા હાયરિંગ થશે

jobs 2022 new hiring process to increase by 50 percent in july august september

આગામી ત્રિમાસિક (જૂલાઈ-સપ્ટેમ્બર)માં મોટી સંખ્યામાં હાયરિંગ વધવાની સંભાવના છે. કેટલાય સેક્ટરમાં નોકરીઓમાં 25થી 90 ટકા સુધી નોકરીઓ વધશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ