વેકેન્સી / DRDOમાં નોકરી મેળવવાની શાનદાર તક, ચૂક્યા વિના ફટાફટ આ રીતે કરી દો એપ્લાય

Jobs 2020 Latest Govt Bank Jobs Vacancy Notification

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)માં નોકરી કરવાની ઈચ્છા રાખનારા ઉમેદવારો માટે સારાં સમાચાર છે. ડીઆરડીઓએ ટ્રેડ અપ્રેન્ટિસ હેઠળ ઘણી જગ્યાઓ પર ભરતી માટે અરજીઓની મંગાવી છે. જેમાં ફીટર, ટર્નર, ટૂલ અને ડાઇ મેકર, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન સહિત અનેક પદ માટે નિમણૂક થવાની છે.

બ્રેકિંગ ન્યૂઝ