સુવર્ણ તક / ભારતીય સેનામાં જોડાવા માંગતા ઉમેદવારો માટે ખુશખબર, 10 પાસને પણ મળી શકે છે સારા પગારની નોકરી

job recruitment for 10th pass in indian army get high salary here are the details

નોકરી મેળવવા ઇચ્છતા યુવકો માટે ખુશખબર છે. ભારતીય સેના દ્વારા અલગ-અલગ પદોની 174 જગ્યા પર ભરતી બહાર પાડી છે. જેમાં 10 પાસથી ગ્રેજ્યુએટ ઉમેદવારો ફોર્મ ભરી શકશે.

બ્રેકિંગ ન્યૂઝ