ઘરકંકાસ / સરકારી નોકરીના કારણે પતિ-પત્ની વચ્ચે થવા લાગ્યા ડખ્ખા, હાઈકોર્ટે સ્માર્ટફોન રાખવાનો આપ્યો આદેશ

job increased the distance between husband and wife high court ordere

છત્તીસગઢ હાઈકોર્ટે શુક્રવારે ફેમિલી કોર્ટ તરફથી બાળકોની કસ્ટડી માતાને આપવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અપીલ સાથે જોડાયેલા એક મામલામાં બાળકોના માતા-પિતાને સ્માર્ટ ફોન રાખવાનો નિર્દેશ આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ