રાખો ધ્યાન / તમે વારંવાર બદલો છો નોકરી ? તો જાણી લો તમારા ફાયદા-ગેરફાયદાની વાત, નહીંતર ભોગવવું પડશે નુકસાન

job hopping do you change jobs too often these are the advantages and disadvantages

કેટલાંક કર્મચારીઓ ઉતાવળ-ઉતાવળમાં નોકરી બદલી નાખે છે. કેટલાંક કર્મચારીઓ તો એવા હોય છે, જે વર્ષમાં નોકરી બદલી નાખે છે. નોકરી બદલવાને લઇને અમુક લોકોનુ કહેવુ છે કે તેનાથી પગાર અને હોદ્દામાં વધારો થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ