બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / job for 10th pass cisf recruitment 2022 notification know how to apply

નોકરીની તક / શું તમે છો 10મું પાસ? તો જલ્દીથી ફટાફટ અહીં અરજી કરો, પગારધોરણ સાંભળીને થઇ જશો હક્કાબક્કા

Arohi

Last Updated: 03:32 PM, 29 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉમેદવારોએ અરજી કર્યા પહેલા આપેલી આ તમામ ખાસ વાતોને ધ્યાનથી જરૂર વાંચી લેવી જોઈએ. સાથે જ આ ભરતી પ્રક્રિયા હેઠળ ઉમેદવાર CISFમાં નોકરી મેળવી શકે છે.

  • 10 પાસ માટે સરકારી નોકરીની તક 
  • જાણો કઈ રીતે કરશો અરજી 
  • અરજી કરતા પહેલા જાણી લો જરૂરી વાતો 

સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)માં નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. આ માટે CISF જે ગૃહ મંત્રાલય હેઠળ આવે છે કોન્સ્ટેબલ/ટ્રેડસમેનની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી રહ્યા છે. 

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓ CISF ની સત્તાવાર વેબસાઇટ cisf.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ પોસ્ટ્સ (CISF Recruitment 2022) માટે અરજી શરૂ થઈ ગઈ છે.

787 પદો પર કરવામાં આવે છે ભરતી 
આ ઉપરાંત ઉમેદવાર સીધી આ લિંક https://www.cisf.gov.in/cisfeng/ પર ક્લિક કરીને પણ આ પદો માટે એપ્લાય કરી શકે છે. આ માટે વધુ માહિતી મેળવવા માટે તમે ઓફિશ્યલ નોટિફિકેશન પણ જોઈ શકો છો. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 787 પદો પર ભરતી કરવામાં આવશે. આ પદો માટે ફિઝિકલ ટેસ્ટ એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ અને ફિઝિકલ એફિશ્યન્સી ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. 

CISF Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તિથિઓ 
આ તારીખથી શરૂ થઈ અરજી પ્રક્રિયા- 21 નવેમ્બર 
અરજી કરવાની છેલ્લી તારીખ- 20 ડિસેમ્બર 

CISF Recruitment 2022 માટે ખાલી જગ્યાઓ 
આ ભરતી પ્રક્રિયા હેઠળ સરકાર કુલ 787 ખાલી પદો માટે અરજી કરશે. 

CISF Recruitment 2022
ઉમેદવારોએ કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. ઉપરાંત સ્કિલ્ડ ટ્રેડોં (બાર્બર, બૂટ મેકર/મોચી, દરજી, રસોઈયા, મેસન, માળી, ચિત્રકાર, પ્લમ્બર, વોશર મેન અને વેલ્ડર) અથવા ITI પાસ હોવું જોઈએ.

વય મર્યાદા અને ફી 
ઉમેદવારોની વય મર્યાદા 18થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. યુઆર, ઓબીસી અને ઈડબ્લ્યૂએસ-100 રૂપિયા અને અનુસુચિત જાતિ/ અનુસૂચિત જનજાતિને કોઈ ફી ભરવાની રહેશે નહીં. 

કેટલો મળશે પગાર? 
પસંદ કરાયેલા ઉમેદવારોને લેવલ-3 હેઠળ 21,700-69,100 રૂપિયા સુધી સેલેરી આપવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ