પર્દાફાશ / નકલી સર્ટિફિકેટથી બેંકમાં નોકરી મેળવી લીધી, 20 મહિના બાદ જ્યારે વેરીફીકેશન થયું તો...

job in bank by Duplicate certificate in ahmedabad

નકલી સર્ટિફિકેટ દ્વારા સરકારી નોકરી મેળવવાના કૌભાંડનો પ્રર્દાફાશ થયો છે. જયપુરના યુવાને નકલી ડિગ્રી મેળવીને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયામાં ઓફીસરની નોકરી મેળવી. આ કૌભાંડને લઈને પોલીસે જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ