US / જો બાયડને કરી કેબિનેટની જાહેરાતઃ એન્ટની બ્લિંકેન હશે વિદેશમંત્રી, જેક સુલિવન બનશે NSA

 jo bidens cabinet america first national security advisor and foreign policy position announcements antony blinken us...

અમેરિકાના ભાવિ રાષ્ટ્રપતિ જો બાયડને પોતાના કેબિનેયમાંસામેલ થનારા નવા ચહેરાની જાહેરાત કરી દીધી છે. બાયડને પૂર્વ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમયના રાજનાયિક એન્ટની બ્લિંકેનને વિદેશમંત્રી બનાવવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ