પ્રદર્શન / પુડુચેરી યુનિવર્સિટીથી લઇને ઓક્સફોર્ડ, કોલંબિયા યુનિવર્સિટીમાં JNU હિંસાના વિરોધમાં પ્રદર્શન

jnu violence jnusu abvp nationwide students protest against attack on students oxford columbia university protest

રવિવારે સાંજે જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU) માં થયેલી હિંસાની ઘટના બાદ દેશભરની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં આ ઘટનાની વિરુદ્ધ રોષ જોવા મળ્યો. જેએનયુ (JNU) હિંસાની વિરુદ્ધ વિદ્યાર્થીઓનો ગુસ્સો ન માત્ર દેશમાં પરંતુ વિદેશોની વિશ્વ પ્રસિદ્ધ યુનિવર્સિટીઝમાં પણ જોવા મળ્યો. બ્રિટેનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી (Oxford University) માં પણ જેએનયુ હિંસાની વિરુદ્ધ વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું.

બ્રેકિંગ ન્યૂઝ