દિલ્હી / ફી વધારા પર JNU વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, પોલીસે લાઠીચાર્જ કર્યો

jnu delhi fee hike president house lathicharge police

દિલ્હીમાં જેએનયૂના ( JNU) વિદ્યાર્થીઓએ ફી વધારાને લઇને કૂચ કરી છે. પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થી રાષ્ટ્રપતિ ભવન તરફ આગળ વધી રહ્યા હતા, તેમને રોકવા માટે પોલીસે બળપ્રયોગ કરતા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો. 9 ડિસેમ્બરે જેએનયૂના વિદ્યાર્થીઓ ફી વધારાને લઇને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. વિદ્યાર્થીઓએ જેએનયૂ કેમ્પસથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ