શપથગ્રહણ / ઝારખંડમાં સોરેન સરકાર, રાજ્યના 11માં મુખ્યમંત્રી બન્યા હેમંત સોરેન, 3 મંત્રીઓે પણ લીધા શપથ

jmm chief hemant soren jharkhand cm oath ceremony live updates

ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને રાંચીમાં ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. તેઓ રાજ્યના 11માં મુખ્યમંત્રી બન્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે રાહુલ ગાંધી, અશોક ગહલોત, એમકે સ્ટાલિન સહીત દિગ્ગજ નેતા શપથ ગ્રહણના સ્ટેજ પર હાજર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ