J&K / એન્કાઉન્ટરમાં સુરક્ષાબળે 2 આતંકીઓને માર્યા ઠાર, અડ્ડાનો બોલાવ્યો ખાતમો

J&K: Shopia indian army 2 terrorists killed

જમ્મૂ-કશ્મીરમાં આજે પણ દિવસની શરૂઆત આતંકીઓ અને સુરક્ષાબળ વચ્ચે અથડાણમથી થઈ છે. શોપિયાના દારૂમદોરા કીગમમાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. જેમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ