જમ્મુ-કાશ્મીર / કિશ્તવાડમાં આતંકી હુમલો, RSSના નેતાનું મોત, જવાન શહીદ

J&K: Rss Leader Chandrakant Sharna And His Pso Shot By Militants In Kishtwar

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આજરોજ આતંકીઓએ એક હોસ્પિટલને ટાર્ગેટ બનાવી હતી. આતંકીઓએ હોસ્પિટલમાં ઘુસીને RSSના નેતા અને તેમની સુરક્ષામાં હાજર જવાનને ગોળી મારી હતી. ઘાયલ અવસ્થામાં પીએઓ અને RSSના નેતાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ